રાજકોટ પોલીસ દ્વારા અલગ અલગ કેસમાં કબજે કરવામાં આવેલ રૂ.૧૫.૯૦ લાખની કિંમતનું બ્રાઉનસુગર, રૂ.૨.૬૧ લાખની કિંમતનો ગાંજો, રૂ.૧.૧૨ લાખની કિંમતનું મેફેડ્રોન, રૂ. ૧૦,૯૨૦ ની કિંમતનું ચરસ, રૂ. ૫૦૦ ની કિંમતની ભાંગ, અને પોશ ડોડવા સહિત માદક પદાર્થનો કચ્છના ભચાઉ પાસે જુના કટારીયા ગામે નાશ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલી કમિશનર મહેન્દ્ર બગડીયા દ્વારા એનડીપીએસ કેસના મુદમાલનો નિકાલ કરવા માટે ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટિની રચના કરવામાં આવી છે. જેમાં અધ્યક્ષ તરીકે ડીસીપી ઝોન-૧ સજજનસિંહ પરમાર અને સભ્ય તરીકે એસીપી ક્રાઇમ બી.બી.બસીયા તથા એસઓજી પીઆઇ એસ.એમ.જાડેજા છે. તેમની નીગરાની હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૧૪ને ક્રુરતાપૂર્વક મારી નાખ્યા, ખોપરીનો સૂપ પીધો, નરપિશાચને ઉંમરકેદની સજા
May 24, 2025 04:41 PMશું તમે પણ પ્રી-ડાયાબિટીસ સ્ટેજમાં છો? બીમારીના આ 6 સંકેતો અવગણશો નહીં
May 24, 2025 04:06 PMટ્રમ્પના 25 ટકા ટેરિફ લગાવવા છતાં ભારતમાં બનેલા iPhones યુએસમાં સસ્તા પડશે
May 24, 2025 03:56 PMપિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચરતા ગર્ભવતી બનેલી યુવતિએ દવા પી લેતા મોત નિપજ્યુ
May 24, 2025 03:27 PMસંસ્કાર મંડળ નજીક મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત
May 24, 2025 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech