બોલિવૂડની ડ્રામા ક્વિન રાખી સાવંતનો એક વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે. રાખી સાવંત લાંબા સમયથી વિવાદોમાં છે. જો કે એક્ટ્રેસનો એક વીડિયો એવો સામે આવ્યો છે જેમાં રસ્તાની વચ્ચે કરેલી આવી હરકત જોઇને લોકો ગુસ્સે થયા છે.રાખી સાંવતે મુંબઇના રસ્તાઓ વચ્ચે એક ફીમેલ ફેનની સાથે ગેરવર્તન કર્યું હતું.
બિગ બોસ ફેમ રાખી સાંવત હંમેશા એની પર્સનલ લાઇફને ચર્ચામાં રહેતી હોય છે. ક્યારેક લગ્નની વાતોને લઇને તો ક્યારેક પ્રોફેશનલ લાઇફને ચર્ચામાં રહે છે. બોલિવૂડની ડ્રામા ક્વિન રાખી એની અજીબો ફેશનથી લોકોના ધબકારા વધારી દેતી હોય છે. આમ, વાત કરવામાં આવે તો સોશિયલ મિડીયામાં કોઇને કોઇ રીતે હંમેશા ચર્ચા માટેનો મુદ્દો બનતી હોય છે. એક્સ પતિ આદિલ દુર્રાની સાથે ચાલી રહેલા વિવાદોની વચ્ચે એક્ટ્રેસનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક ફેનની સાથે ગેરવર્તન કરતી જોવા મળી.
રાખી સાંવતે મુંબઇના રસ્તાઓ વચ્ચે એક ફીમેલ ફેનની સાથે ગેરવર્તન કર્યું. વાયરલ વીડિયોમાં એક્ટ્રેસની આ હરકત જોઇને લોકો સોશિયલ મિડીયામાં ટ્રોલ કરી રહ્યા છે. થયુ કંઇક એવું કે રાખી એની નવી કારની પાસે ઊભી હતી અને ત્યાં એક ગર્લ ફેન રાખીની પાસે ફોટો ક્લિક કરાવવા માટે આવતી હતી. આ સમયે રાખી સાંવત પર ગુસ્સે થઇ જાય છે અને સમજ્યા વગર ખરી-ખોટી સંભળાવી દે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech