આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
જામજોધપુર: ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામે જામનગર જિલ્લ ા મહિલા કોંગ્રસ પ્રમુખ કૃપા બા જાડેજા જિલ્લ ા સેવા દળ પ્રમુખ રોશનબેન નાઈ ધ્રોલ તાલુકા મહિલા પ્રમુખ રક્ષાબા જાડેજા ધ્રોલ શહેર પ્રમુખ મુમતાજબેન સહિત કોંગ્રસ મહિલા કાર્યકરની ઉપસ્થિતીમાં રાંધણ ગેસના બાટલાના ભાવ વધારા મુદે વિરોધ પ્રદર્શન કરેલ અને ચુલા પર રસોઈ બનાવી ભાવ વધારાનો સખત વિરોધ કરેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
દેવભૂમિ દ્વારકા: કલા મહાકુંભ ૨૦૨૬માં ભાગ લેવા ઇચ્છુકોએ તા.૦૫ ઓગસ્ટ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ખાતે અરજી કરવાની રહેશે
રાજકોટની માધાપર ચોકડી પર કાળજું કંપાવતો અકસ્માત: રેતી ભરેલા ટ્રેલરે રોડ ક્રોસ કરતા યુવાનને કચડ્યો
લૉર્ડ્સમાં ભારતની દીકરીઓનો ઐતિહાસિક ડંકો: 142 વર્ષમાં પહેલીવાર રમાયેલી મહિલા ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ભવ્ય જીત
મહેસાણાના ખેરવામાં ધોળેદિવસે સશસ્ત્ર લૂંટ: ગ્રાહકની આંખમાં મરચું નાખી, હાથની આરપાર છરો ખૂંપાવી 10 તોલા સોનું અને ₹1.5 લાખની લૂંટ
ચારે તરફ આગની લપેટો, બંધ દરવાજા... પબમાં મચી ચીસો...અંદર ફસાયેલા લોકોની હૃદયદ્રાવક કહાની
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech