આજે અને કાલે શહેર ભાજપ કાર્યાલય ખાતે ધ્વજદંડ સહિતના રાષ્ટ્રધ્વજનું વિતરણ

  • August 10, 2024 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકોમાં રાષ્ટ્રભક્તિ પ્રસરે અને ભાવેણાવાસીઓ પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી શકે તે માટે શહેર ભાજપ અધ્યક્ષ અભય ચૌહાણના માર્ગદર્શન મુજબ ધ્વજદંડ સહિતના રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવનાર છે. જેમાં આજે  તારીખ ૧૦ અને કાલે ૧૧ને સાંજના ૫-૦૦ થી ૭-૦૦ દરમ્યાન શહેર ભાજપ કાર્યાલય, પંડિત દીનદયાળજી ભવન, સર. ટી. હોસ્પિટલ સામે ધ્વજદંડ સહિતના રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવશે. રાષ્ટ્રધ્વજ મેળવવા માટે નિયત સમયે કાર્યાલયનો સંપર્ક કરવા જણાવાયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application