ભાણવડના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મચ્છરજન્ય રોગચાળા સામે બાળકોને રક્ષણ મળે તે માટે મચ્છરદાની આપવાની સુવિધાનો પ્રારંભ થયો છે. ડીલીવરી જેવા કિસ્સામાં કેટલાક બાળકોને ડેન્ગ્યુ, મેલેરીયા જેવી બીમારી લાગુ પડતી હોય છે. આ માટે માખી, મચ્છર જેવી જીવાતો કારણભૂત બની હોય છે. ત્યારે આરોગ્ય વિભાગે જન્મધારણ કરેલ બાળકોને આવી બીમારીઓથી બચવા માટે મચ્છરદાની આપવાનો પ્રારંભ કયો છે. તેમ ડો. મા એ જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌરમંડળની બહાર ૩૦ લાખ વર્ષ જૂનો સૌથી નાનો ગ્રહ મળ્યો
November 22, 2024 11:53 AMરાજકોટ નાગરીક સહકારી બેંકના ચેરમેન દિનેશ પાઠક અને વાઇસ ચેરમેન જીવણ પટેલ, આવતીકાલે સત્તાવાર નિમણૂક
November 22, 2024 11:52 AMહિમાચલ પ્રદેશમાં તાપમાન –૭.૫ ડિગ્રી: તળાવો અને ધોધ થીજી ગયા
November 22, 2024 11:51 AMઅદાણી ગ્રુપના શેર બીજા દિવસે પણ ૧૦ ટકા તૂટ્યા
November 22, 2024 11:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech