સમસ્ત સમાજ માટે રાહત ભાવે નાળિયેરનું વિતરણ

  • May 20, 2021 11:04 AM 

જામનગરના ગુરુદતાત્રેય મંદિર નજીક વિરલબાગ પાસે પાર્શ્વનાથ એપાર્ટમેન્ટમાં સમસ્ત સમાજ માટે રાહત ભાવે નાળિયેરનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં આરટીપીસીઆર રિપોર્ટ બતાવીને માત્ર 25 રૂપિયાની પડતર કિંમતે એક વ્યક્તિને વધુમાં વધુ 4 નંગ નાળિયેર આપવામાં આવશે, નાળિયેર મેળવવા માટે સવારે 10 થી 12 અને સાંજે 5 થી 7 વાગ્યા દરમ્યાન સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)