રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પોરબંદરમાં જન્મ લઇને સમગ્ર વિશ્ર્વને સ્વચ્છતાનો સંદેશ આપ્યો છે અને ગાંધીભૂમિ પોરબંદરની પોરબંદર-છાયા સંયુકત નગરપાલિકા શહેરને સ્વચ્છ રાખવા માટે ભરપૂર પ્રયત્નો કરી રહી છે. લોકોમાં જાગૃતિ આવે તેવા કાર્યક્રમોનું આયોજન કરવાની સાથોસાથ ભીતચિત્રો દ્વારા પણ શહેરીજનોને જ્યાં ત્યા ગંદકી નહી કરવા અપીલ થઇ રહી છે. પ્રસ્તુત તસ્વીર એમ.ઇ.એમ. સ્કૂલ બહારની છે કે જ્યાં લોકો જાહેરમાં કચરો ફેંકતા હોવાથી નગરપાલિકાના તંત્રએ ‘સૌનો સાથ, ગંદકીનો નાશ’નું ચિત્ર દોરીને ડોર ટુ ડોર કચરો લેવા આવતી વાનમાં જ કચરો આપવાની અપીલ કરી છે પરંતુ નહી સુધરવા માંગતા આ વિસ્તારના લોકોએ ચિત્રની નીચે જ જાહેરમાં કચરો ફેકી રહ્યા છે. દુકાનદારો સહિત લોકોને નોટીસ આપવાથી માંડીને દંડ પણ ફટકારવામાં આવ્યો છે તેમ છતાં અહી પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. ત્યારે હવે લોકો નગરપાલિકાને સ્વચ્છતાના મુદ્ે સાથ આપે તે આ તસ્વીર જોતા અનિવાર્ય બન્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech