લોધીકા તારીખ ૨૪ લોધિકા રીબડા સ્ટેટ હાઇવે હાલ અત્યંત બીસ્માર હાલતનો બની ગયેલ છે આ રોડને પેવર કરવાની મંજૂરી મળી ગયેલ હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી ન હોય અહીંી પસાર તા વાહન ચાલકોની પરેશાની વધી રહી છે
આ અંગે તાલુકા શિવસેનાના પ્રમુખ ગૌરવ હંસોરા ઉપ-પ્રમુખ અશોકભાઈ વસોયા મહામંત્રી મુકેશભાઈ ખૂટ એ તંત્રને કરેલ રજૂઆત મુજબ લોધિકા ી રીબડા રોડ અત્યંત ખખડધજ બની ગયેલ છે તેના કારણે સતત અકસ્માતનો ભય રહે છે
અહીંી પસાર તા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે આ રોડ ઉપર ખૂબ જ વાહનોની અવરજવર રહે છે મેટોડા જીઆઇડીસી ી શાપર જીઆઇડીસી ને જોડતો આ મુખ્ય માર્ગ છે તેવી જ રીતે ગોંડલ ી કાલાવડ જામનગર તરફ જવા આવવા આ ટૂંકો માર્ગ હોય એ તરફનો વાહન વ્યવહાર પણ રહે છે ત્યારે અત્યંત જર્જરીત હાલતના આ રોડ ઉપર અનેક ઠેકાણે મોટા મોટા ગામડા પડી ગયેલ છે અનેક ઠેકાણે ડામર નું નામો નિશાન ની દેખાતું હાલ વરસાદી સીઝન હોય રોડના ખાડામાં પાણી ભરાઈ જવાી સતત અકસ્માતનો ભય રહે છે જોકે અનેક રજૂઆતો બાદ આ રોડને પેવરની મંજૂરી મળી ગયા ને પણ મહિનાઓ વીતી ગયા છે છતાં આ અત્યંત જર્જરીત રોડનું કામ શરૂ કરવામાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ની ત્યારે તંત્ર વહેલી તકે યોગ કરે તેવી લોકોની માગણી ઈ રહેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆતંકવાદી હુમલા બાદ દેશનું લોહી ઉકળી રહ્યું છે, દુનિયા ભારત સાથે, પીડિતોને ન્યાય મળશેઃ PM મોદી
April 27, 2025 12:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech