સાડીમાં સેક્સી લાગી ડાયના પેન્ટી

  • May 21, 2024 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાડીમાં સેક્સી લાગી ડાયના પેન્ટી
સાડીમાં ડાયના પેન્ટીએ ગ્લેમરસ પોઝ આપીને ચાહકોના દિલ જીતી લીધા હતા. જે તસવીરો ઘાયલ કરવા પુરતી છે.
બોલિવૂડ એક્ટ્રેસ ડાયના પેન્ટીએ ઈન્સ્ટાગ્રામ પર તેના ખૂબ જ ગ્લેમરસ ફોટા શેર કર્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે.
બોલિવૂડ એક્ટ્રેસ ડાયના પેન્ટી પોતાની સુંદરતા અને ગ્લેમરસ સ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.
ડાયનાના ચાહકોની સંખ્યા ઘણી લાંબી છે. ડાયના પેન્ટી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે .
ચાહકોમાં પોતાના વિશેનો ક્રેઝ જાળવી રાખવાની એક પણ તક છોડતી નથી.
ડાયનાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેમાં ડાયના યલો સાડીમાં એકદમ બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.
સૈફ અલી ખાન સાથેની ફિલ્મ કોકટેલમાં ડાયનાએ પોતાની સિમ્પલ સ્ટાઈલથી બધાનું દિલ જીતી લીધું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application