સુરતમાં ડાયમંડ યુનિટો કોવીડ-19ની ગાઇડલાઇનનું પાલન નહીં કરતા ફટકારવામાં આવ્યો 58 હજારનો દંડ

  • July 30, 2020 12:57 PM 980 views

સુરતમાં કુદકેને ફૂદકે કોરોના કહેર વધી રહ્યો છે. વધતા કોરોના સંક્ર્મણથી મનપાએ ડાયમંડ યુનિટોમાં કોવીડ-19ની ગાઈડલાઈનની અમલવારી થઇ રહી છે કે કેમ તે અંગે ચકાશણી શરૂ કરી હતી.ડાયમંડ યુનિટોમાં સરકારની ગાઇડલાઇનનું નિયમ મુજબ પાલન નહીં થતું હોવાથી મનપાએ 31 જેટલા યુનિટોમાં સરપ્રાઈઝ ચેકીંગ શરૂ કરી હતી. 3 જેટલા યુનિટોને 56,800 નો દંડ ફટકાર્યો હતો. તેમજ 3 ડાયમંડ યુનિટો બંધ કરાવેલ હતા, જયારે 4 જેટલા ટેક્સ્ટાઇલ માર્કેટમાં 21 દુકાનદારોને દંડ ફટકાર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application