જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની જીત માટે દરેક નેતા પ્રચાર કરતા નજરે ચઢ્યાં હતા. મુખ્યમંત્રીનો પ્રચાર સમયે મુખ્ય મુદ્દો વિકાસનો હતો જ્યારે ભાજપ આ ફોર્મ્યુલાથી શહેરો બાદ ગામડાંમાં પણ સફળ રહ્યા છે. મનપા બાદ જિલ્લા-તાલુકા અને મનપાની ચૂંટણીમાં પણ કારમો પરાજય થતા અમિત ચાવડાએ કોંગ્રેસ પ્રમુખ પદેથી જ્યારે પરેશ ધાનાણીએ વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પદેથી રાજીનામું આપ્યું છે. જેનો હાઇકમાન્ડે સ્વીકાર કર્યો છે. બીજીતરફ ઠેર-ઠેર ભાજપમાં વિજય ઉત્સવની ઉજવણીઓ ચાલી રહી છે.
આ મહિનાના અંત સુધીમાં નવા પ્રમુખ અને વિપક્ષના નેતાની જાહેરાત થશે. ત્યારે પાટીદારોના ગઢ ગણતા ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીઓએ એન્ટ્રી મારી છે. ભાજપે પણ તમામ જિલ્લા પંચાયતની બેઠકો જીત કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationકચ્છમાં કોરોના કેર વચ્ચે વહીવટી તંત્ર ઘૂંટણિયે
April 20, 2021 09:39 AMરાજકોટ : સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવા આવેલા દર્દી અને સ્ટાફ વચ્ચે બબાલ
April 19, 2021 08:05 PM