કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવા કેસ તળીયે

  • July 19, 2021 10:07 AM 

   દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હાલ સંપૂર્ણપણે કાબૂમાં હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. ગઈકાલે રવિવારે જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. જો કે ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા માત્ર 98 જ કોરોના ટેસ્ટ કરાયા હતા.

   શનિવારે કરવામાં આવેલા 381 કોરોના ટેસ્ટમાં માત્ર એક જ દર્દી સામે આવ્યો છે. બે દિવસ દરમિયાન ત્રણ દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS