દેવભૂમિ દ્વારકાનો હવાલો હકુભાને સોંપાયો...

  • May 17, 2021 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર અને દેવભૂમિ દ્વારકામાં આજે રાત્રે ‘તાઉતે’ વાવાઝોડું ત્રાટકવાનું છે આ ખૌફનાક કુદરતી આફતથી બચવા રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં એક મંત્રીની નિમણૂંક કરવામાં આવી છે. જામનગર જિલ્લાનો હવાલો આર.સી. ફળદુને સોંપાયો છે જ્યારે દેવભૂમિ દ્વારકાની તકેદારીની સમીક્ષા કરવાની જવાબદારી રાજ્યમંત્રી હકુભાને સોંપવામાં આવી છે. આજે હકુભાએ દ્વારકા ખાતે જઈને અધિકારીઓ સાથે બેઠક કરી હતી તેમજ દરિયાકાંઠે જઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. ડીવાયએસપી સમીર શારડા સહિતના અધિકારીઓ સાથ રહ્યાં હતાં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS