વોટ્સએપની નવી પ્રાઈવસી પોલીસીને લઈને ચાલી રહેલાં વિવાદ વચ્ચે ભારત સરકાર સ્વદેશી એપ લોન્ચ કરવાની તૈયારીમાં છે. કેન્દ્ર સરકાર સ્વદેશી મેસેજીંગ એપ 'સંદેશ' અને 'સંવાદ' બનાવી રહી છે. ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય પાસેથી મળેલી માહિતી અનુસાર, ભારતમાં વોટ્સએપ જેવી બે મેસેજીંગ એપનું બીટા ચરણમાં પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેનું નામ 'સંવાદ' અને 'સંદેશ' રાખવામાં આવ્યું છે. આ બંને એપ સંપૂર્ણ રીતે ભારત સરકાર દ્વારા બનાવવામાં આવી રહી છે.
અહેવાલ અનુસાર, આ વોટ્સએપની જેમ જ કામ કરશે. તો સરકાર GIMS-સરકારી ઇન્સ્ટન્ટ મેસેજીંગ એપ પર પણ કામ કરી રહી છે. જેનો ઉપયોગ ભારત સરકારના કર્મચારીઓ જ એકબીજા સાથે વાતચીત કરવા માટે કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationશેરબજારમાં પ્રોફિટ બુકિંગ: 866 પોઇન્ટનો કડાકો
March 04, 2021 11:47 AMવેસ્ટ ઇન્ડીઝના પોલાર્ડે એક ઓવરમાં ફટકારી 6 સિક્સર, યુવરાજના રેકોર્ડની કરી બરોબરી
March 04, 2021 11:43 AMવાની કપૂરે પહેરેલા ડ્રેસની કિંમત જાણી આંખ થઈ જશે ચાર
March 04, 2021 11:42 AMતાપસી પન્નુ અને અનુરાગ કશ્યપની મોડી રાત સુધી પૂછપરછ: આજે પણ થઈ શકે કાર્યવાહી
March 04, 2021 11:38 AMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech