સાધના કોલોની મકાનમાંથી દેશી દારૂ મળ્યો

  • July 19, 2021 11:02 AM 

જામનગરની સાધના કોલોનીમાંથી એક શખ્સના મકાનમાંથી દેશી દારૂ મળી આવતા પોલીસે કબજે લીધો હતો.

જામનગર ની સાધના કોલોની બ્લોક નંબર એમ રૂમ નંબર 3865માં રહેતા હિતેશ ઉર્ફે સાકીરો સોમા ચાવડા નામના શખ્સના ભોગવટાના મકાનમાં બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને પાંચ લિટર દેશી દારૂ કબજે કર્યો હતો જ્યારે રેડ દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS