નાયબ પોલીસ કમિશનર ઝોન 2 મનોહરસિંહ જાડેજાએ સંવેદનશીલ મતદાન મથકોએ કર્યું પેટ્રોલિંગ

  • February 21, 2021 09:58 PM 

મહાનગરપાલિકા ચૂંટણીના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ઝોન 2 મનોહરસિંહ જાડેજાએ માલવિયાનગર વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું હતું. તેમણે વોર્ડ નં 12 માં આવેલ સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત  પણ લીધી હતી. સાથે જ તેમણે પોલીસ બંદોબસ્ત, 100 મીટર એરીયા, સોશિયલ ડિસ્ટન્સ જાળવણી વિગેરે બાબતોની ખરાઈ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન તથા સૂચના આપી હતી. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS