૧૧૧ વર્ષથી અનેક વૈષ્ણવોની આસ્થાની કેન્દ્ર હતું
ખંભાળિયામાં જુની લોહાણા મહાજન વાડી નજીક આવેલી બાલમુકુન્દરાયજીની હવેલી ખાતે છેલ્લા ઘણા દાયકાઓથી અનેક વૈષ્ણવોની આસ્થા, શ્રદ્ધા જોડાયેલી છે. ત્યારે હવે શ્રી બાલમુકુંદરાયજીની હવેલીમાં બિરાજમાન શ્રીજીનું હવે જુનાગઢ હવેલી ખાતે પ્રસ્થાન કરાયું છે.
છેલ્લા આશરે ૧૧૧ વર્ષથી આ હવેલીમાં ખાસ કરીને વૈષ્ણવ બહેનો દ્વારા નિયમિત દર્શન, સેવા ઉપરાંત વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવતી હતી. આ હવેલી માટે પાયાના પથ્થર એવા સ્વ. શ્રી કાંતિલાલ લાધારામ ભટ્ટ તથા સ્વ. સુશીલાબેન કાંતિલાલ ભટ્ટ પરિવાર દ્વારા સુવ્યવસ્થિત રીતે સેવા-પૂજા થતી હતી. હાલ મુકુન્દરાયજીની હવેલી હવે જુનાગઢ ખાતે શ્રી વિઠ્ઠલેશ ભવન હવેલી ખાતે બિરાજમાન થશે. આ માટે ધામધૂમપૂર્વક ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસ્ટાર બેટરોનો રકાસ, દર્શકો નિરાશ: ઈંગ્લેન્ડ શ્રેણીમાં જીવંત
January 29, 2025 11:16 AMજામનગરની ખાનગી બીએડ કોલેજની ફી પરત અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રજૂઆત ફળી
January 29, 2025 11:16 AMઓશવાલ ચેરી.ટ્રસ્ટ અને શેલબી હોસ્પિટલના ઉપક્રમે મેગા ઓર્થોપેડિક કેમ્પ
January 29, 2025 11:11 AMવાપીમાં નવી કોલેજ શરૂ કરવાની બજેટમાં કરાયેલી જાહેરાત રદ: જસદણને ફાળવણી
January 29, 2025 11:10 AMકોડીનાર–ડોળાસા નજીક અકસ્માત ત્રણ મિત્રોના મોત, એક ગંભી
January 29, 2025 11:04 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech