બેડ ગામમાં ગેરકાયદે મકાનનું કરાયેલું ડીમોલેશન: 1000 ફૂટ જગ્યા ખુલ્લી કરાઇ

  • May 04, 2021 09:55 PM 

જામનગર-ખંભાળીયા હાઇવે પર આવેલા બેડ ગામમાં સંખ્યાબંધ મકાનો ગેરકાયદે તૈયાર કરવામાં આવ્યા હોવાની અનેક ફરિયાદો તંત્ર સમક્ષ કરવામાં આવી છે, આ ફરિયાદો પૈકીની એક ફરિયાદને ઘ્યાને લઇ તંત્ર દ્વારા આજે બેડ ગામે જાહેર રસ્તા ઉપર આવેલ સોનગરા ડાયાભાઈ મનજીભાઈ તેમજ તેમના ભત્રીજા જાદવજીભાઈ ગોકરભાઈ વચ્ચે 2019 થી વિવાદ ચાલતો તેમજ બેડ ગામ પંચાયત તરફથી આ દબાણ દૂર કરવા સુચના આપવામાં આવી હતી.

દબાણકતર્િ કોઈ જવાબ ના મળતા તા 04-05-2021 ના રોજ મામલતદાર (ગ્રામ્ય) તાલુકા વિકાસ અધિકારી સર્કલ ઓફીસર બેડ ગામ સંરપચ પાબીબેન રાયમલ ભાઈ લુણા તેમજ  તલાટી અશોકભાઈ ગુપ્તા  સિક્કા પોલીસ સ્ટેશન પી એસ આઈ જે,ડી પરમાર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અંદાજે 1000 ફુટના મા એક મકાન સડાસ બાથમ બાજુમા આવેલ વંરડાનુ બાધકામ ઉપર બુલડોજર ફેરવી આ જગ્યા સાફકરવામા આવેલ તેમજ પંચાયતી રાજમાં બેડ ગામે મકાનમાં ડોમેલેશન થતા  સરકારી જમીન ઉપર દબાણકતર્ઓિમાં હડકંપ મચી ગયેલ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS