કોડીનારમા જિલ્લ ા કલેકટરની વિઝિટ બાદ છેલ્લ ા બે દિવસ ી તંત્ર નું બુલડોઝર શહેર ના મુખ્ય રસ્તાઓ પરના ઓટલાઓ અને છાપરા અને ગ્રામ્ય વિસ્તારોની સરકારી અને ગૌચરની જમીન પરની પેશકદમી અને દબાણો દૂર કરવાની કાર્યવાહી હા ધરાઈ છે ત્યારે તંત્રની સ્વેચ્છિક દબાણો દૂર કરવાની અપીલને લઈ કોડીનારમાં ભાજપ કાર્યાલયે સ્વેચ્છાએ ઓફિસના પગીયા દૂર કરવાની કામગીરી ચાલું હતી તે દરમ્યાન પાણી દરવાજા ખાતે વાતાવરણ તંગ બનતા કોડીનાર મામલતદારે ૮ વ્યક્તિ સહિત ૨૦૦ લોકો ના ટોળા સામે ફરિયાદ આપતા ચકચાર મચી જવા પામી છે.
ગિર સોમના જિલ્લ ા કલેક્ટર દ્વારા જાહેર માર્ગો તેમજ ગૌચરની જે કોઈપણ જમીનો છે તેમના ઉપર કોઈપણ પ્રકારની બાંધછોડ કર્યા વગર દબાણો હટાવવામાં આવી રહ્યા છે. જિલ્લ ા કલેકટર ની કામગીરી ને અનેક લોકો બિરદાવી રહ્યા છે. ત્યારે તંત્રની અપીલને ધ્યાને લઈ કોડીનાર વિસ્તારમાં પણ લોકો દ્વારા સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો હટાવી રહ્યા છે ત્યારે કોડીનાર ભારતીય જનતા પાર્ટીની પાણી દરવાજા ખાતે આવેલી ઓફિસ ખાતેની આગળ ના પગયિા અને ગાર્ડનને સ્વૈચ્છિક રીતે દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે આ ઘટના નિહાળવા એકઠા યેલા લોકો પૈકી ટોળા સામસામે આવી જતા તેમા વાતાવરણ તંગ યું હતું અને મામલો બીચક્યો હતો આ ઘટના અંગે ડિમોલેશન કાર્યવાહીમાં રહેલા કોડીનારના મામલતદારે ટોળા સ્વરૂપે સરકારી કામગીરીમાં અડચણ ઉભી કરવા બદલ મહેશ મકવાણા, હરેશ દમણીયા, રમેશ ચુડાસમા મહેશ કામળિયા,રફીક સુલેમાન સેલોત,મહેબૂબ તલવાર મુકેશભાઈ કામળિયા અને મુનાફ બકાલી સહિત ૨૦૦ લોકો ના ટોળા સામે લેખીત ફરીયાદ આપતા પોલીસે ગુન્હો નોંધી તમામ ૮ આરોપીઓની ધરપકડ કરી છે. જયારે જે ગુનાની આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એમ.ચાવડા ચલાવી રહ્યા છે.અત્રે ઉલ્લ ેખનીય છેકે એકઠા યેલા ટોળામાંી એક ટોળું કોડીનાર ચેમ્બરના પ્રમુખની દુકાન તરફ પણ ઘસી ગયું હતું અને ત્યાં પણ કોઈ માાકૂટ યાનું અને તેમાં ચેમ્બર પ્રમુખ હરિભાઈ વિઠલાણી અને તેમના પુત્રને પણ ઈજા ઈ છે જેઓએ પણ આ ટોળા સામે ફરિયાદ અરજી આપેલ છે.
તો આ પકડાયેલા શખસો પૈકી મહેશભાઈ મકવાણાએ પણ કોડીનાર પોલીસમાં એક ફરિયાદ અરજી આપી છે જેમાં બે દિવસ પહેલા જીગ્નેશ મેવાણી વડગામના ધારાસભ્ય એ જિલ્લ ા કલેકટરને એક પત્ર લખી જણાવ્યું હતું કે કોડીનારમાં ડિમોલિશનની કામગીરીમાં નાના દુકાનદારોને હેરાન કરાય છે ત્યારે પ્રમ માજી સાંસદે તેમની ઓફિસ સામે કરેલા ઓટલાનું દબાણ દૂર કરવામાં આવે પછી જ બાકીની આગળની કાર્યવાહી હા ધરાય એ પત્ર અનુસંધાને માજી સાંસદની ઓફિસ સામે સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવામાં આવી રહ્યું હતું ત્યારે ડેપ્યુટી કલેક્ટરની સૂચનાી ઉપસ્તિ રહેલા મહેશભાઈ મકવાણા અને તેમના ટેકેદારો સ્ળ ઉપર હાજર હતા જેમના ઉપર કોઈ એ કાકરી ચાળો કરતા આ વાતાવરણ તંગ બન્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે શું થયું
January 27, 2025 10:10 AMરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech