દોઢ કરોડની જનસંખ્યા ધરાવતા સૌરાષ્ટ્ર્ર–કચ્છના પાટનગર સમા રાજકોટ શહેરના એસટી બસ પોર્ટ ખાતેથી પ્રયાગરાજ જવા માટે વોલ્વો બસ સેવા શ કરવા પ્રબળ લોકમાંગ ઉઠી છે, અમદાવાદ પ્રયાગરાજ બસ સેવામાં હાલથી જ આગામી અનેક દિવસ માટેનું બુકિંગ થઇ ગયું હોય રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્ર કચ્છના મુસાફરોને તક મળતી નથી. રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર્રના અન્ય જિલ્લા મથકો જામનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર વિગેરે શહેરોમાંથી પણ પ્રયાગરાજ માટે વોલ્વો બસ સેવા શ કરવા વ્યાપક માંગ થઇ રહી છે.
ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ રાજકોટ એસટી બસ પોર્ટ ખાતેથી પ્રયાગરાજ માટેની વોલ્વો બસની મુસાફર જનતામાંથી સતત ઇન્કવાયરી આવી રહી છે, રાજકોટથી પ્રયાગરાજ બસ શ કરવા ટેલિફોનિક રજૂઆતો પણ મળી રહી છે ત્યારે તેમણે આ મામલે હેડ ઓફિસ ખાતે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોયુ છે.
મહાકુંભમાં કરોડોની સંખ્યામાં લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. લાઇટના ભાડા આસમાને છે. ટ્રેનો ફુલ છે. ત્યારે પ્રયાગરાજમાં આસ્થાની ડુબકી મારવા જવા માટે ગુજરાત સરકાર દ્રારા એસટી નિગમની એસી વોલ્વો બસ શ કરાઇ છે, જેમાં ત્રણ રાત–ચાર દિવસનું પેકેજનું ભાડુ .૮૧૦૦ છે. આ વોલ્વો માટેનું બુકિંગ ઓનલાઇન થઇ રહ્યું છે. ૧૪૪ વર્ષ બાદ પ્રયાગરાજમાં મહાકુંભનો અવસર આવ્યો છે. માત્ર દેશભરના જ નહીં દુનિયાભરમાંથી પણ લોકો મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવવા પ્રયાગરાજ પહોંચી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્રારા ચલો કુંભ ચલે નારા સાથે એસટી વોલ્વો બસ શ કરી છે જેને પ્રચડં પ્રતિસાદ મળ્યો છે. મહાકુંભ જવા માટેની પ્રથમ એસટી વોલ્વો બસને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારે વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઇ સંઘવીએ જાહેર કયુ હતું કે, રાયના અન્ય શહેરોમાંથી પણ વોલ્વો બસ ઉપડે તેવી પણ વ્યવસ્થા ઝડપથી કરવામાં આવશે જેથી કરીને અન્ય શહેરોના લોકો પણ મહાકુંભનો લાભ લઇ શકે, જેના અનુસંધાને હવે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રભરની જનતામાંથી પણ રાજકોટ–પ્રયાગરાજ એસટી વોલ્વો બસ વહેલી તકે શ કરવા લોકમાંગણી ઉઠવા પામી છે
અમદાવાદથી વોલ્વોમાં જવા આ રીતે બુકિંગ થશે
.લતિંિભ.શક્ષ સાઈટ ઓપન કર્યા બાદ ખફવફસીળબવ ૨૦૨૫ ઓપ્શન બતાવશે તેના પર કિલક કર્યા બાદ તયહયભ િંજ્ઞિીયિંત આવશે.જેના ઉપર કિલક કર્યા બાદ અમદાવાદ રાણીપ–પ્રયાગરાજ–અમદાવાદ રાણીપ સિલેકટ કરવાનું રહેશે. ત્યાર બાદ તયહયભ િંબજ્ઞમિશક્ષલ ાજ્ઞશક્ષ િંપર કિલક કરવાનું રહેશે. જેમાં અમદાવાદ રાણીપ સિલેકટ કરવાનું તયહયભ િંબજ્ઞમિશક્ષલ ાજ્ઞશક્ષ િંઅમદાવાદ રાણીપ સિલેકટ કરવાનું. ત્યાર બાદ જ્ઞક્ષફમિ પર ટેપ કરી તમારે જે તારીખે જવાનું છે તે સિલેકટ કરવાનું અને ત્યાર બાદ તયફભિવ પર કિલક કરશો એટલે ુજ્ઞી વફદય જ્ઞાયિંમ રજ્ઞ િાફભસફલય િિંશા બજ્ઞજ્ઞસશક્ષલ પર જ્ઞસ કિલક કરવાનું રહેશે.ત્યાર બાદ સીટ બુકિંગ કરવા માટેનું ઓપ્શન આવશે અને ત્યાર બાદ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર અને પોતાની માહિતી એડ કરવાની રહેશે.ત્યાર બાદ બજ્ઞજ્ઞસ પર કિલક કરશો એટલે િિંશા મયફિંશહત આવી જશે પેમેન્ટ ઓપ્શન આવશે પેમેન્ટ કર્યા બાદ ટિકિટ બુકિંગ થઇ જશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech