સફાઇ કામદારોને લઘુતમ વેતન અને એરીયસ ચુકવવા માંગ

  • June 09, 2021 10:18 AM 

અખીલ ભારતીય સફાઇ મજદુર કોંગ્રેસ યુનિયનના પ્રમુખે કમિશનરને લખ્યો પત્ર

જામનગર મહાનગરપાલીકાના અવેજી સફાઇ કામદારોને અલગ અલગ સંસ્થાઓ દ્વારા કોન્ટ્રાકટમાં કામો ઉપર રાખ્યા છે, તેમાં કામદારને લઘુતમ વેતનનો વધારો કરવામાં આવે તેવો ગાંધીનગર નાયબ શ્રમ આયુવકતના અધિકારી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવેલ, હાલમાં મોંઘવારીમાં ઘર ચલાવવું મુશ્કેલ હોય નાયબ શ્રમ આયુકત અધિનિયમ 1948 અન્વયે બહાર પાડવામાં આવેલા પરિપત્ર 2018/1/10/18 થી 31-3-19 પછી વધારો કરવામાં આવ્યો નથી માટે તા. 1-6-21 સુધીનું એરીયસ ચુકવવા અખીલ ભારતીય સફાઇ મજદુર કોંગ્રેસ યુનિયનના પ્રમુખ હરીશ ચૌહાણે મ્યુ. કમિશ્નરને લખેલા પત્રમાં માંગણી કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS