પરષોતમ રૂપાલા સામે ગોંડલ કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ

  • April 05, 2024 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ લોકસભા નાં ઉમેદવાર પરષોતમ રુપાલા એ રાજા મહારાજા અંગે કરેલી નિમ્ન કક્ષાની ટીપ્પણી અને વાણીવિલાસ સામે ક્ષત્રીય સમાજ રોષે ભરાયો છે.અને ગુજરાત ભર માં ઠેરઠેર વિરોધ પ્રદર્શિત ઈ રહ્યો છે.ત્યારે ગોંડલ ની કોર્ટ માં પરષોતમ રુપાલા સામે કલમ ૪૯૯,૫૦૦ મુજબ ફરિયાદ વા પામી છે. ગોંડલ નાં ચોરડી રહેતા ક્ષત્રીય આગેવાન હર્ષદસિહ ઘનશ્યામસિહ ઝાલાએ કોર્ટ માં પરષોતમ રુપાલા સામે કરેલી ફરિયાદ માં જણાવ્યું કે સતાની લાલસામાં રુખી સમાજ માં મત મેળવવા, ક્ષત્રીય સમાજ ને નીચો બતાવવા રાજા રજવાડાઓ ને હલકા ચીતરી હીનકક્ષાનો વાણી વિલાસ કર્યો હોય જેનો વિડિયો વાયરલ તા ક્ષત્રીય સમાજ ની આબરુને ઠેસ પંહોચીછે.આ રીતે ક્ષત્રીય સમાજ ની બદનક્ષી ઈ હોય પરષોતમ રુપાલા સામે કાર્યવાહી કરવા જણાવાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application