બેડીગેઇટ પાસે અજ્ઞાત વૃઘ્ધનું મૃત્યુ: ઓળખ માટે તજવીજ

  • June 02, 2021 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના બેડીગેઇટ પાસે સ્વામીનારાયણ મંદિર સામે ફૂટપારી પર આશરે પ0 વર્ષના અજાણ્યા પુષનું તા. ર9 ના રોજ કોઇ કારણોસર મૃત્યુ નિપજ્યું હતું, તેના કોઇ વાલી વારસ ન હોય આથી ઓળખ સહિતની કાર્યવાહી પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે, મરનારે શરીરે સફેદ શર્ટ કાળી ટપકીવાળો તથા બ્લુ કલરનું પેન્ટ પહેરેલ છે, આશરે પાંચ ફૂટની ઉંચાઇ ધરાવે છે. મૃતક અંગે કોઇને જાણ થાય તો સીટી બી પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
<