ખંભાળિયામાં રંગ મહોલ સ્કૂલની સામે રહેતા જીગ્નેશભાઈ યોગેશભાઈ મામતોરા નામના 42 વર્ષના યુવાનને છેલ્લા આઠેક વર્ષથી ડાયાબિટીસ તેમજ અન્ય બીમારી હોય, તે દરમિયાન તેમને ખંભાળિયાની હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મંગળવારે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના નાનાભાઈ પુનિતભાઈ મામતોરાએ અહીંની પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગિરનાર પર્વત પર શકિતપીઠમાં અંબાજી મંદિરે દર્શનાર્થે ભાવિકો ઉમટી પડ્યા
January 13, 2025 11:31 AMરાજકોટ જિલ્લામાં ચાઇનીઝ દોરીના ૧૪૩ ફીરકા સાથે ૯ શખસો ઝડપાયા
January 13, 2025 11:29 AMઉપલેટા તાલુકા ખરીદ–વેચાણ સંઘની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો દબદબો
January 13, 2025 11:27 AMધ્રોલ તાલુકા હોમગાર્ડઝ યુનીટના જવાનોનો વિદાય તેમજ સત્કાર સમારંભ
January 13, 2025 11:27 AMમોરબીમાં ફરી એસએમસી ત્રાટકી ૭૫૦ લીટર દેશી દારૂ સાથે બે ઝબ્બે
January 13, 2025 11:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech