મોટાખડબાની સીમમાં દવાવાળી ડોલમાંથી પાણી પી લેતા યુવાનનું મોત

  • June 15, 2021 11:10 AM 

લાલપુરના મોટાખડબાની સીમમાં તરસ લાગતા એક યુવાને પાણીની ડોલ જેમાં દવાવાળુ પાણી પી જતાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

લાલપુર તાલુકાના મોટા ભરૂડિયા ગામમાં રહેતા ભૂપતસિંહ રાયબજી જાડેજા ઉમર વર્ષ 29 નામનો યુવાન ગત તારીખ 10 ના રોજ મોટાખડબાની જુના પાદર વાળી સીમમાં આવેલી પોતાની વાડી ખાતે હતા.

ત્યારે પાણીની તરસ લાગતા પાણી પીવા માટે ડોલ કે જેમાં દવાવાળું પાણી પી જતા સારવાર માટે અત્રેની જીજી હોસ્પિટલમાં લઇ જવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું છે.

યુવાનના મૃત્યુ ના કારણે પરિવારમા શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી, જાહેર થયેલી વિગતોના આધારે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)