ખંભાળિયાની યમુનાજી હવેલીમાં આગામી ગુરુવારે છપ્પન ભોગના દર્શન

  • March 27, 2025 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ખંભાળિયાની શ્રીજી સોસાયટી, શેરી નં. 4 ખાતે આવેલી સુવિખ્યાત શ્રી યમુનાજીની હવેલી ખાતે આગામી ગુરૂવાર તારીખ 3 ના રોજ શ્રી યમુનાજીના છપ્પન ભોગના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. યમુના છઠ્ઠના પાવન દિવસે તારીખ 3 એપ્રિલના રોજ શ્રી યમુનાજીનો ભોગ ભોગનો ગુપ્ત મનોરથ રાખવામાં આવ્યો છે. જેમાં સાંજે 5 થી 9 વાગ્યા સુધી દર્શનનો લાભ લેવા હવેલીના મુખ્યાજી દ્વારા સર્વે વૈષ્ણવ ભાઈ-બહેનોને અનુરોધ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application