ડ્રગ્સની બદીને પામવા યુવાઓને જાગૃત કરવા ના ઉદ્દેશ્યથી જુનાગઢ વોકિંગ કલબ દ્રારા પોલીસ વિભાગના સહયોગથી સે નો ટુ ડ્રગ્સના ઉદ્દેશ્યથી જૂનાગઢ થી માધવપુર ૧૨૫ કિલોમીટર સુધી સાયકલોથોન યોજવામાં આવી હતી. જેમાં જૂનાગઢ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ૨૦૦ સાયકલિસ્ટ જોડાયા હતા. સવારે ૬ કલાકે પ્રસ્થાન થયેલી સાઇકલોથોન બપોરે ૧૨ વાગ્યે સંપન્ન થઈ હતી. સાયકલીસ્ટો દ્રારા ડ્રગ્સ નાબૂદી અન્વયે ટેરો કાર્ડ દ્રારા જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો હતો.જૂનાગઢમાં વોકિંગ કલબ દ્રારા ડ્રગ્સ નાબૂદી જાગૃતિ અન્વયે પોલીસ વિભાગના સહયોગથી જૂનાગઢ થી માધવપુર ૧૨૫ કિલોમીટર સુધી સાયકલોથોન યોજવામાં આવી હતી.ગુલાબી ઠંડીમાં રેલવે સ્ટેશનથી સાયકલોથોનનું એસપી હર્ષદ મહેતા અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્રારા લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં વેપારી, તબીબો, ધારાશાક્રી, ઉધોગપતિઓ સહિત ૨૦૦ સાયકલીસ્ટો જોડાયા હતા. સાયકલોથોનમાં જૂનાગઢ જ નહિ પણ રાજકોટ, અમદાવાદ, જામનગર,બરોડા સહીતના શહેરોમાંથી સાયકલીસ્ટોએ ભાગ લીધો હતો.સમગ્ર સાઇકલથોનના ટ દરમિયાન જિલ્લ ા પોલીસ તત્રં દ્રારા ખૂબ જ સારી ટ્રાફિક વ્યવસ્થા ગોઠવી સાયકલીસ્ટને ખૂબ જ સારી સગવડતા પૂરી પાડી હતી તેમજ જિલ્લ ા પોલીસવડા હર્ષદ મહેતા યાત્રાની શઆતથી અતં સુધી સમગ્ર સાયકલોથોનમા હાજર રહ્યા હતા.
જૂનાગઢના અગ્રણી તબીબ, વકીલો, અધિકારીઓ, ઉધોગપતિઓ ,વેપારીઓ નગર શ્રે ીઓ દ્રારા સામાજિક ક્ષેત્રે ડ્રગ્સની બદી સામે જાગૃતતા કેળવાય તેવા શુભ આશયથી આ સાયકલોથનમા જોડાયા હતા.
સમગ્ર સાયકલોથોમા કે જે હોસ્પિટલ, ન્યૂ લાઇફ કેર હોસ્પિટલ, સ્પર્શ હોસ્પિટલ,સેન્ટ્રલ ઓર્થેાકેર,આનદં હોસ્પિટલ અમદાવાદ,સાકાર સ્કીન હોસ્પિટલ, સ્મિત ઇન્ટરનેશનલ એગ્રી બ્રોકર્સ તથા વેલ્યુ સોલ્યુશન સહિતનો સહયોગ રહ્યો હતો.સમગ્ર સાઇકલોથોનને સફળ બનાવવા માટે વોકિંગ કલબના તબીબો કે પી ગઢવી, ડો. રક્ષિત પીપલીયા, ડો. સુનિલ લુણાગરિયા, કલ્પેશભાઈ હિંડોચા, સફી દલાલ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે શું થયું
January 27, 2025 10:10 AMરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech