દ્વારકા જિલ્લામાં કોરોના જાહેરનામાના ભંગ બદલ છ સામે ગુનો

  • July 03, 2021 11:22 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંદર્ભે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરવામાં આવેલા વિવિધ નિયમો સાથેના જાહેરનામાનો ભંગ કરવા બદલ દ્વારકામાં સંજય ધનસુખભાઈ દેવમુરારી, ઓખામાં રહીમ એલીયાસ જાડેજા સામે, ભાણવડમાં જીવન પોપટભાઇ મકવાણા અને પ્રભુ લહેરૂલાલ તેલી સામે, અને કલ્યાણપુર તાલુકામાં અરજણ મેરામણ ચાવડા તથા અલ્તાફ અબ્દુલ બાલાગામીયા સામે કલમ 188 મુજબ ગુનો નોંધાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS