દ્વારકા જિલ્લામાં કોરોનાના જાહેરનામાના ભંગ બદલ 15 સામે ગુનો

  • June 23, 2021 11:40 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનો સંક્રમણ અટકાવવા જિલ્લા કલેકટર દ્વારા જારી કરવામાં આવેલા હુકમનો અનાદર કરવા બદલ ખંભાળિયામાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર ઈડલીની દુકાન ધરાવતા રામકુમાર અલ્લીવિરન વાલિયાપતી સામે, સલાયામાં સબીર હુશેન ભગાડ સામે, દ્વારકામાં ઈસ્માઈલ ઈબ્રાહીમ શેખ, ઈબ્રાહિમ ઉમર સંધી, ડાયા નાગસુર મતકા, મહેન્દ્ર જયંતભાઈ ગોસ્વામી સામે, ભાણવડમાં કરન મુનાભાઈ દુધરેજીયા અને અશોક ગુલાબભાઈ પરમાર સામે, મીઠાપુરમાં જુસબ ઈબ્રાહીમ ઈસાણી, સુરા લુણા સિરૂકા અને નારણ વિસુર હાથીયા સામે, જ્યારે કલ્યાણપુરમાં વિનોદ કાલિદાસ ગોકાણી, સુનિલ વીરજી પરમાર, દિનેશ કરસનભાઈ ગોજીયા અને ભરત દયારામ મોઢા સામે સ્થાનિક પોલીસ મથકમાં કલમ 188 હેઠળ ગુનો નોંધાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS