બુધવારે મોડી રાત્રે એક સમાચારે દેશવાસીઓને નિરાશ કર્યા. જ્યારે અડધાથી વધુ દેશ ઊંઘી રહ્યો હતો, ત્યારે સૌથી મોટા બિઝનેસ ટાયકૂન અને ટાટા સન્સના માનદ ચેરમેન રતન ટાટાએ અંતિમ શ્વાસ લીધા. તેઓ 86 વર્ષના હતા. લાંબી માંદગી બાદ મુંબઈની એક હોસ્પિટલમાં તેમનું અવસાન થયું. તેમના નિધનના સમાચાર મળતા જ દેશમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. નેતાઓ, અભિનેતાઓથી લઈને ક્રિકેટરોએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
Saddened to hear about the passing of Shri #RatanTata. Thank you for showing us what it means to lead with integrity & compassion. Rest in peace, Sir ? #Gratitude pic.twitter.com/q3nw5sYJeG
— Robbie Uthappa (@robbieuthappa) October 9, 2024
Deeply saddened by the loss of Shri Ratan Tata ji. He wasn’t just a business leader, but a true inspiration for millions. His dedication, integrity, and impact on India’s growth are unmatched. We’ve lost a giant, but his legacy will endure forever. Rest in peace.
— Irfan Pathan (@IrfanPathan) October 9, 2024
RIP Sir ? Satnam Waheguru ? Ratan Tata ji will always be in our hearts as one of the builders of modern India.
— Harbhajan Turbanator (@harbhajan_singh) October 9, 2024
His leadership, humility, and unwavering commitment to ethics and values set a benchmark that will continue to inspire generations. His legacy will forever be… pic.twitter.com/wVeyGXQ9Ct
કેન્ડીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
રતન ટાટાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત લથડી હતી. રિપોર્ટ્સનું માનીએ તો બુધવારે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી. તેઓ ICUમાં હતા. તબીબોની ટીમ તેના પર નજર રાખી રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોબાઇલ ટાવર્સનો કરોડોનો વેરો બાકી; જપ્તી નોટિસ
November 22, 2024 03:20 PMપશ્મિ શોલ જેવી મોંઘી વૂલન શાલને આ રીતે કરો વોશ, હંમેશા દેખાશે ચમકદાર
November 22, 2024 03:19 PMમવડીમાં વેલરી શો રૂમ અને ટેઇલર શોપ સહિત ત્રણ ગેરકાયદેસર બાંધકામ સીલ
November 22, 2024 03:19 PMAAPનો નવો નારો, કેજરીવાલે કહ્યું- BJP આવશે તો વીજળી-પાણીના બિલ ચૂકવવા પડશે
November 22, 2024 03:14 PMશેરબજારમાં ફરી તેજી: સેન્સેકસ ૧૯૯૦ પોઈન્ટ અપ
November 22, 2024 03:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech