રાજ્યમાં 24 કલાકમાં નોંધાયા 1411 કેસ જાણો અન્ય વિગતો

  • October 28, 2020 02:04 AM 796 views

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમ્યાન થયેલા ટેસ્ટમાંથી 1411  દર્દીના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે આ સમય દરમ્યાન 1231 દર્દી સ્વસ્થતા ડિસ્ચાર્જ થયા છે. 10 દર્દીના મોત થયા છે. કુલ કેસ હવે 133219 થયા છે. 

 

રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 166 60 છે જેમાંથી 16574 દર્દી સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 113140 દર્દી ડિસ્ચાર્જ થયા છે ત્યારે 3619 દર્દીના મોત થયા છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application