કોરોના વાયરસના નવા નોંધાયા 1070 કેસ, 6 દર્દીના મોત, 1001 દર્દી ડિસ્ચાર્જ

  • November 15, 2020 08:32 PM 1305 views

રાજ્યમાં આજે 1070 નવા કોરોના ના દર્દી નોંધાયા છે. આ સમય દરમ્યાન 1001 દર્દી સ્વસ્થ થઈ રિચાર્જ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6 દર્દીના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે આશા છે જ રાજ્યમાં કોરોનાવાયરસ ના કુલ કે 188310 થયા છે. જેમાંથી એક્ટિવ કેસ 12575 છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application