કોર્ટે ગૃહમંત્રી અમિત શાહને મોકલ્યું સમન, વાંચો શું છે આખો મામલો

  • February 19, 2021 04:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શુક્રવારે કોર્ટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પશ્ચિમ બંગાળના શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના નેતા અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી વતી ફોજદારી કાર્યવાહી માટે સમન જારી કર્યું છે. કોર્ટે અમિત શાહને 22 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યે હાજર રહેવા કહ્યું છે. આ સમન એમપી-એલએલએ કોર્ટે જારી કર્યું છે.

11 ઓગસ્ટ 2018ના રોજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા અભિષેક બેનર્જી વિરુદ્ધ કેટલીક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. જે પછી અભિષેક વતી અમિત શાહ વિરુદ્ધ આ ગુનાહિત કેસ દાખલ કરાયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS