ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા સરકારી પ્રાથમિકતા છે.તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લ ાના જંત્રાખડી ગામે ગોસ્વામી સમાજની બાળકી પર થયેલા દુષ્કર્મના કેસમાં માત્ર ૨૫ દિવસમાં તમામ તપાસ પૂર્ણ કરીને કોર્ટ દ્રારા ફાંસીની સજા આપવામાં આવી છે. આ ઉપરાંત રાયમાં છેલ્લ ા ૩૨ દિવસમાં પોકસોના જેટલાં કોર્ટ દ્રારા ચુકાદા આપતાં, ૩૨ પરિવારોને ન્યાય અપાવવામાં સફળતા મળી છે.
રાયની તમામ મહિલાઓની સુરક્ષાને રાય સરકાર પ્રાથમિકતા આપી રહી છે. જેના કારણે દુષ્કર્મેાના કેસોમાં સંડોવાયેલા નરાધમોને કડકમાં કડક સજા થાય એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક આદેશો આપ્યા છે જેના ભાગપે પોલીસ વિભાગ દ્રારા ત્વરિત કામગીરી કરવામાં આવી રહી છે. ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ–૨ ખાતે મહા ગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળના અધ્યક્ષ
રોહીતપુરી ગોસાઈ આગેવાનો ગૃહ સંઘવીની મુલાકાતે સમગ્ર સમાજ વતી રાય સરકારનો દરમ્યાનમાં ગૃહ જણાવ્યું હતું કે, ગીર જિલ્લ ાની કોડીનાર તાલુકામાં જે ઘટના બની છે. તે ઘટના ખુબ ગંભીર છે. આ ઘટનાથી ગોસ્વામી સમાજ અને ગુજરાતના નાગરિકોમાં રોષ સ્વાભાવિકપણે જોવા મળ્યો હતો. ગુજરાતના નાગરિકોની માંગ હતી કે આવા નરાધમને ઝડપી ફાંસીની સજા થાય તે પૂર્ણ થઈ છે.
સમાજના અગ્રણીઓ સાથે ઘટના બન્યા બાદ રાજકોટમાં મુલાકાત થઈ સીટની રચના આવી હતી. આ સ્પેશ્યલ ઇન્વેસ્ટમાં કે ટીમે એફએસએલની મદદ લઇ તમામ સાંયોગિક પુરાવા એકઠા કરી ૨૫ દિવસમાં તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતા નરાધમને ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી. આ રીતે આ નરાધમને ફાંસીની સજા અપાવવાનું વચન રાય સરકારે પાળ્યું છે. રાયમાં એકપણ ઘટના ન બને અને જો ઘટના બને તો પરિવારને ઝડપથી ન્યાય મળે તે દિશામાં રાય સરકાર કામ કરી રહી છે. તેમ ગૃહ રાયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. રાય સરકાર દ્રારા પરિવારજનોને આપવામાં આવેલી બાંહેધરી પણ પૂર્ણ કરવામાં આવી છે અને ન્યાય અપાવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech