ગીરગઢડાના ધોકડવા ગામે મહિલાને કારમાં બેસાડી ચેન સેરવી લેનાર દંપતી ઝડપાયું

  • February 11, 2025 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથ જિલ્લ ા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ એ ઊના ના દંપતી ને પકડી ચાર દિવસ પહેલા ખાંભા ગામ પાસે લીટ લીધેલ ધોકડવાની મહિલાના ચેઇનની તફડંચીના ગુનાનો ભેદ ઉકેલી પિયા બે લાખ સાત હજાર ૫૭૦ નો મુદામાલ કબજે કર્યેા બે મોટર કાર અને મોબાઈલ ફોન કબજે લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ઉનાના ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામની આધેડ વયની મહિલા મગુ બેન સાજણ ભાઈ ગુર ઉ.વ.૫૫રે ધોકડવા ચાર દિવસ પહેલા સાવાર કુંડલા કામ સબ્બ ગયા હતા પરત ધોકડવા આવતા હતા ત્યારે અમરેલી જિલ્લ ા ના ખાંભા ગામ આગળ ટી. પોસ્ટ પાસે વાહન ની રાહ જોઈ ઊભા હતા ત્યારે એક સફેદ કલર ની મોટર કાર પાસે આવી ચાલકે કયાં જવું છે તો મહિલા એ ધોકડવા જવું છે તેમ કહેતા અમે પણ તે તરફ જઈ એ છે તેમ કહી લિટ આપી હતી. મોટર મા એક મહિલા અને બે બે પુષો સહિત ચાર લોકો હતા. મહિલા ની નજર ચૂકવી ગળા મા પહેરેલ સોના ની ચેઇન દોઢ તોલા નો પિયા ૧લાખ, ૭હજાર સિત્તેર પિયા ની કિંમત નો નજર ચૂકવી સરકાવી લઇ લીધેલ તે તેના ગામ આવતા ઉતરી ગયા હતા ગળા માં ચેન ના હોય સવાર કુંડલા પોલીસ સ્ટેશન મા અજાણ્યા ઈસમોએ સામે ફરિયાદ નોંધાવી હતી.
ઉનાના ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામની આધેડ વયની મહિલા મંગુબેન સાજણભાઈ ગુર ઉ.વ.૫૫, રે ધોકડવા ચાર દિવસ પહેલા સાવરકુંડલા કામ સબબ ગયા હતા પરત ધોકડવા આવતા હતા ત્યારે અમરેલી જિલ્લ ાના ખાંભા ગામ આગળ ટી.પોસ્ટ પાસે વાહનની રાહ જોઈ ઊભા હતા ત્યારે એક સફેદ કલરની મોટર કાર પાસે આવી ચાલકે કયાં જવું છે તો મહિલાએ ધોકડવા જવું છે તેમ કહેતા અમે પણ તે તરફ જઈ એ છે તેમ કહી લિટ આપી હતી. મોટરમાં એક મહિલા અને બે પુષો સહિત ચાર લોકો હતા. મહિલાની નજર ચૂકવી ગળામાં પહેરેલ સોનાની ચેઇન દોઢ તોલાનો પિયા ૧ લાખ, ૭ હજાર સિત્તેર પિયાની કિંમતનો નજર ચૂકવી સરકાવી લઇ લીધેલ તે તેના ગામ આવતા ઉતરી ગયા હતા. ગળામાં ચેનના હોય સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી.
ગઈકાલે ગીર સોમનાથ જિલ્લ ાના વેરાવળ ગામે સરકારી હોસ્પિટલ પાસે રાત્રે ગીર સોમનાથ જિલ્લ ાની લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એ.બી. જાડેજા, પીએસઆઇ એ.સી. સિંધવ પોલીસ હેડ કોન્સ. રાજુભાઈ બાલુભાઈ ગઢીયા, સુભાષભાઈ પુનાભાઈ ચાવડા, પોલીસ હેડ કોન્સ. પ્રવીણભાઈ બાલુભાઈ મોરી અને સ્ટાફએ વાહન ચેકીંગ કરતા હતા ત્યારે બે સફેદ કલરની માતિ સ્વિટ કાર રોકાવતા તે રહેલ સંજય રાણા ભાઈ વાઘેલા ઉ.વ.૩૨ રે. ભીમપરા ઉના અને એક મહિલા તેની પત્ની રીના બેન સંજય વાઘેલા ઐં.વ.૨૩, રે. ભીમ પરા ઉનાની તપાસ કરતા પૂછપરછ કરતા શંકાસ્પદ લગતા પોલીસ સ્ટેશન લાવી આગવી પૂછ પરછ કરતા તેમની પાસેથી સોનાનો ચેઇન પિયા ૧,૦૭,૦૭૦નો મળી આવેલ પોલીસ ને જણાવેલ કે આ ચેન તમને ખાંભા ગામ પાસે એક વૃદ્ધ મહિલા ને લિટ આપી તેની પાસે થી નજર ચૂકવી લઇ લીધો હતો. પોલીસે તેમની પાસેથી બે મોટર કાર નંબર જીજે–૧૩એબી–૧૩૪૭ પિયા ૫૦હજાર અને બીજી મોટર કાર  જીજે–૦૬બીએલ૨૮૧૨ પિયા ૫૦૦૦૦ની તેમજ એક મોબાઈલ ફોન મળી ૨ લાખ ૦૭ હજાર ૫૭૦નો મુદામાલ સાથે પકડી સાવરકુંડલા પોલીસને જાણ કરી હતી આરોપીએ એક વધુ કબૂલાત આપેલ કે તે એક વૃદ્ધ પુષના ખમિશના સોનાના બટનની પણ ચિલ ઝડપ કરી હતી. આમ ગીર સોમનાથ જિલ્લ ાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની સતર્કતાથી ગુનાનો ભેદ ઉકેલી નાખેલ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application