દ્વારકા જિલ્લામાં વધુ એક વખત કોરોનાનો શૂન્ય ફિગર

  • July 20, 2021 11:14 AM 

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસ સંદર્ભે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં કરવામાં આવેલા 601 ટેસ્ટમાં એકપણ નવો દર્દી ગઈકાલે નોંધાયો નથી. જોકે બે દિવસથી એકપણ દર્દીને સ્વસ્થ જાહેર કરાયા નથી. અગાઉ નોંધાયેલા મ્યૂકરમાઈકોસિસના કુલ 37 દર્દીઓ પૈકી હાલ જિલ્લામાં ત્રણ એક્ટિવ કેસ હોવાનું આરોગ્ય વિભાગની એક યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS