દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનો ગુડ ફિગર: ગઈકાલે ઝીરો પોઝિટિવ કેસ

  • July 07, 2021 09:51 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લાંબા સમય બાદ ગઇકાલે વધુ એક વખત કોરોના પોઝિટિવનો એક પણ નોંધાયો નથી. તમામ ચાર તાલુકાઓમાં ઝીરો પોઝિટિવ કેસ વચ્ચે દ્વારકાના એક દર્દીને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી મ્યુકરમાઈકોસિસનો પણ એકેય કેસ નોંધાયો નથી. ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા 444 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS