દુનિયાના ત્રીજા સૌથી વધુ અધાનીક વ્યક્તિ બીલા ગેસ્ટ કહયું હતું કે જો કોરોના વાયરસની વેક્સિનને મંજુરી મળે તો વર્ષ ૨૦૨૧ સુધીમાં તમામ અમીર દેશોમાં જનજીવન પહેલા જેવું થઈ શકે છે. જો કે એક ઈન્ટરવ્યુંમાં બિલે કહયું હતું કે હાલમાં અમેરિકામાં જે વેક્સિનની ટ્રાયલ ચાલુ છે તેની કોઈ ગેરેન્ટી નથી.
વેક્સિનની અનિશ્ચીતતા વચ્ચે લોકોને વધુ જાગૃત કરીને હાલના સંજોગોને મ્હાત આપી શકાય છે. વધુમાં વધુ લોકોને જાગૃત કરવાથી લોકો વેક્સિનથી દૂર ભાગશે નહી અને તેનાં ઉપયોગથી ડરશે નહી. ત્યારે WHO દ્વારા કોરોના વેક્સિન આ વર્ષના અંત સુધીમાં કહેવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ફાઈજર, એસ્ટ્રેજેન્કા અને મોર્ડના સહીત અન્ય કંપનીઓમાં કોવિદ ૧૯ની વેક્સિનની શોધખોળ કરવામાં આવી રહી છે. એક વર્ષ થવા આવશે છતાં પણ કોરોનાની વેક્સિન મળી નથી ત્યારે બિલ ગેસ્ટે સામાન્ય પરિસ્થિતિ થવામાં બે ત્રન વર્ષો સમય લાગવાની આશંકા વ્યક્ત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationરાજકોટ : જીલ્લા કલેકટર રેમ્યા મોહનનું નિવેદન, રેમડેસીવિર ઈનજકેશનના જથ્થાનો કોઈ સંગ્રહ ના કરે
April 15, 2021 07:18 PMએલન મસ્કની મુશ્કેલીઓ વધી : સેટેલાઈટ કંપની સ્ટારલિંકને ભારતમાં કાર્યરત થવા આવી છે અડચણ
April 15, 2021 06:53 PMદાણાપીઠમાં શુક્ર-શનિ-રવિ લોકડાઉન પૂર્વે ધૂમ ખરીદી: ટ્રાફિકજામ
April 15, 2021 05:59 PMવોટ્સએપ યુઝ કરતી મહિલાઓ સાવધાન : તમને 'તીસરી આંખ' કરે છે ટ્રેક
April 15, 2021 05:55 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech