રાજ્યમાં કોરોના રસીકરણની કામગીરી રક્ષાબંધનના દિવસે રહેશે બંધ

  • August 21, 2021 01:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં હાલ ચાલી રહેલી કોરોના રસીકરણ ની કામગીરી રવિવાર તા.22 ઓગસ્ટ ના દિવસે રક્ષાબંધન ના તહેવાર ને અનુલક્ષીને તે દિવસ પૂરતી બંધ રાખવામાં આવી છે. રાજ્ય સરકાર ના આરોગ્ય વિભાગ ના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે આ અંગેની નોંધ લેવા સૌ નાગરિકોને અનુરોધ કર્યો છે. કોરોના વેકસીનેશન કામગીરી સોમવાર તા.23 ઓગસ્ટ થી ફરી રાબેતા મુજબ ચાલુ રહેશે એમ પણ તેમણે જણાવ્યું છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS