દ્વારકા જિલ્લામાં શૂન્ય તરફ કોરોના: નવા માત્ર બે કેસ નોંધાયા

  • June 25, 2021 11:01 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને ભાણવડ તાલુકામાં ગઈકાલે કોરોનાના એક-એક નવા કેસ નોંધાયો છે. જ્યારે દ્વારકા અને કલ્યાણપુરમાં એક પણ નવો દર્દી સામે આવ્યો નથી. આ વચ્ચે બે દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. કોરોનાના ઘટતા જતા કેસો વચ્ચે મ્યુકરમાઈકોસિસના નવા એક પણ કેસ ઘણા દિવસો થયા નોંધાયા નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)