દ્વારકા જિલ્લામાં કોરોનાનો અજગર ભરડો: વધુ 32 દર્દીઓ નોંધાયા

  • April 15, 2021 07:45 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસના નોંધાતા કેસોમાં દિવસે દિવસે વધુને વધુ ઉછાળો થઈ રહ્યો છે. ગઈકાલે બુધવારે ચિંતાજનક રીતે ખંભાળિયામાં નવા પંદર દર્દીઓ સાથે દ્વારકામાં 11, કલ્યાણપુરમાં 5 તથા ભાણવડમાં એક સહિત નોંધપાત્ર 32 નવા કેસ સરકારી ચોપડે નોંધાયા છે. જિલ્લામાં એક પણ દર્દી ડિસ્ચાર્જ થયા નથી.

આ સહિત કોરોનાના એક્ટિવ કેસોએ બેવડી સદી વટાવીને 213 સુધી પહોંચી ગયા છે. ત્યારે કોરોના દરમિયાન મૃત્યુનો કુલ આંક 91 નો યથાવત રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS