રાજકોટ જસદણમાં એકજ પરિવારના પાંચ સભ્યોનો કોરોના પોઝિટિવ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગ્રામ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. રાજકોટના જસદણ ના શિવરાજપુર ગામે એક સાથે પાંચ કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. એકજ પરિવારના પાંચ સભ્યોનો કોરોના પોઝિટિવ આવતા તાલુકા વહીવટી તંત્ર દોડતું થયું છે. આજે પોઝિટિવ આવેલા પાંચમાથી ત્રણ પુરુષ અને બે મહિલા હોવાનું જાણવા મળેલ છે. આજના પાંચ સહીત રાજકોટ ગ્રામ્યના કોરોનાના પોઝિટિવ આંક બેતાલીસ પર પહોંચ્યો છે.

અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી બે દિવસ પહેલાજ શિવરાજપુર આવ્યા હતા. 

  •  લાલજીભાઈ દેહાભાઇ પરમાર 51
  •  શારદાબેન લાલજીભાઈ પરમાર 46
  •  રાહુલ લાલજીભાઈ પરમાર 26
  •  જીજ્ઞેશ લાલજીભાઈ પરમાર 21
  •  નીકીતા લાલજીભાઈ પરમાર  24

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS