રવિવારે બપોર સુધી રાજકોટમાં નોંધાયા 40 કેસ, જાણો અન્ય વિગતો

  • October 28, 2020 02:04 AM 690 views

આજે તા. ૨૦-૦૯-૨૦૨૦ ના બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં કુલ ૪૦ નવા કેસ નોંધાયા છે. આ સાથે આજ સુધીના કુલ પોઝિટિવ કેસ ૫૦૬૫ થયા છે. આજ સુધીમાં કુલ ૩૮૨૭  દર્દી ડીસ્ચાર્જ થયા છે. શહેરમાં રિકવરી રેઈટ ૭૬.૧૫ % નોંધાયો છે. આજ સુધીમાં કુલ ટેસ્ટ ૧૭૦૭૨૬ થયા છે અને પોઝિટિવિટી રેઈટ ૨.૯૫ % નોંધાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application