સુર્યવંશી એજયુકેસન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના વેકસીન કેમ્પ

  • July 15, 2021 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોળી સમાજ જામનગર અને સુર્યવંશી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને જામનગર મહાનગરપાલિકા નવાગામ ઘેડ શહેરી આરોગ્ય કેન્દ્રના વડા ડો. અભિષેક કનખરા, અને ડો. આહિર તથા પધારેલ સમાજ અને રાજકીય હોેદેદારોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી અને કોરોના વેકસીનનો કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ હતો. જેમાં જામનગર નવાગામ ઘેડ વોર્ડ નં. 4માં રહેતા 18 વર્ષથી ઉપરના લોકોને પહેલો અનેબીજો ડોઝ એમ કુલ 160 લોકોને વેકસીન આપવામાં આવી હતી.

આ કેમ્પમાં જામનગર મહાનગરપાલિકા નવાગામ ઘેડ શહેરી આરોગ્ય કેન્દ્રના વડા ડો. અભિષેક કનખરા, અને ડો. આહિર તથા આરોગ્ય કેન્દ્રની સંપૂર્ણ ટીમ તેમજ જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 4ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, પૂર્વ વિરોધપક્ષ નેતા હાલ શહેર મહામંત્રી આનંદભાઇ ગોહિલ, વોર્ડ નં. 4ના પ્રમુખ મહેશ ડાભી, કાર્યકતર્િ કિશનભાઇ તળપદા કોળી સમાજના ઉપપ્રમુખ રામજીભાઇ બારૈયા, ખજાનચી રામજીભાઇ ઝીંજુવાડીયા, કોટવાળ રાજેશભાઇ મેરાણી, કોળી સમાજ અગ્રણી તુલસીભાઇ રાઠોડ, મહાકાલી સેવા ટ્રસ્ટના પ્રમુખ કુરજીભાઇ રાઠોડ, મેનેજીંગ ટ્રસ્ટી રણજીતભાઇ ગુજરાતી, ટ્રસ્ટી સોમાભાઇ ગુજરાતી, ખીમજીભાઇ રાઠોડ, ભરતભાઇ ડાભી કારોબારી સભ્ય સવજીભાઇ કંટારીયા, સુર્યવંશી એજયુકેશન એન્ડ ચે. ટ્રસ્ટના કાર્યકરી પ્રમુખ જયેશભાઇ કંટારીયા, જીતેન્દ્રભાઇ ગોહિલ, દિનેશભાઇ ભોજવિયા, નરેશ રાઠોડ, સમાજના આગેવાનો અને કાર્યકતર્ઓિ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS