દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાની મક્કમ ચાલ: નવા 44 દર્દીઓ નોંધાયા

  • May 27, 2021 10:27 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે બુધવારે દ્વારકાના 16, તથા ભાણવડ અને ખંભાળિયાના દસ- દસ અને કલ્યાણપુરના 8 સહિત કુલ 44 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે. જ્યારે દ્વારકા તાલુકાના 25, ખંભાળિયાના 19, ભાણવડના 5 અને કલ્યાણપુરના 3 મળી કુલ 52 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. આથી કોરોના એક્ટિવ કેસનો આંકડો 580 થયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS