જામનગરમાં તા.૨૩ માર્ચના રોજ યોજાનાર ગુજકેટની પરીક્ષાને ધ્યાનમાં રાખીને કંટ્રોલરૂમ કાર્યરત

  • March 20, 2025 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી તા.૨૩ માર્ચના રોજ જામનગર જીલ્લા સહીત સમગ્ર રાજ્યમાં ગુજકેટની પરીક્ષા યોજાનાર છે. પરીક્ષા દરમિયાન કોઈ અણબનાવ ન બને તથા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને જરૂરી મદદ મળી રહે તે માટે ન્યુ સ્કૂલ, ખંભાળીયા ગેઇટ પાસે જામનગર ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.
​​​​​​​તા. ૨૧.૦૩.૨૫ થી ૨૩.૦૩.૨૦૨૫ દરમિયાન સવારે ૦૭ થી રાત્રીના ૨૧ કલાક સુધી ૦૨૮૮-૨૫૫૩૩૨૧ નંબર પર સંપર્ક કરી શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application