કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા અને સાંસદ પૂનમબેન માડમની હાજરીમાં કાર્યકરોએ કેસરીયા કયર્િ
ભારત વિશ્વ સ્તરે અગ્રેસર બન્યું છે, વિકાસશીલ બન્યું છે, દેશનું અર્થતંત્ર મજબૂત બન્યું છે ત્યારે 800 જેટલાં કોંગ્રેસનાં કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કાર્યશૈલીથી પ્રભાવિત થઈ કોંગ્રેસ સાથે છેડો ફાડી, મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જીલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતાં.
દ્વારકા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અને જિલ્લા પંચાયત સદસ્ય એભાભાઈ કરમુર, વિરોધ પક્ષ નેતા અને તાલુકા પંચાયત સદસ્ય યોગેશભાઈ નંદાણીયા, તાલુકા પંચાયત સદસ્ય લક્ષ્મણભાઈ ચાવડા, દ્વારકા કોંગ્રેસ બક્ષીપંચ સેલ પ્રમુખ કિશનભાઈ ભાટિયા, માલસીભાઈ ડાહિયા, સાવન કરમુર, બાબુભાઈ ગોજિયા સહિત 14 જેટલા સરપંચો તેમજ પૂર્વ સરપંચો સહિત 800 કાર્યકતર્ઓિ એ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતાં અને તેમને આવકાયર્િ હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech