રાહુલ ગાંધી વિશે ટિપ્પણી કરનાર સામે ગુનો નોંધવા કોંગ્રેસનું સીપીને આવેદન

  • September 19, 2024 03:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોંગ્રેસ નેતા રાહત્પલ ગાંધી વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બાબતે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્રારા પોલીસ કમિશનર કચેરી ખાતે ભેગા થઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી રાહત્પલ ગાંધી વિશે અપમાનજનક ટિપ્પણી કરનાર ધારાસભ્ય સામે એફ.આઈ.આર નોંધવા અંગે રજૂઆત કરવામાં આવી હતી.થોડા દિવસો અગાઉ ભાજપના એક ધારાસભ્ય રવનીતસિંહ બિટ્ટત્પ દ્રારા લોકસભા વિપક્ષના નેતા રાહત્પલ ગાંધી વિરોધ ટિપ્પણી કરવામાં આવી હતી કે રાહત્પલ ગાંધીની જીભ કાપીને લાવનારાને ૧૧ લાખનું ઇનામ આપવામાં આવશે.જેને લઈને સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટીમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો.જેના ભાગપે શહેર કોંગ્રેસ દ્રારા વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું.શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News