પાંચ રાજ્યોમાં ચૂંટણીના એક્ઝિટ પોલમાં પણ કન્ફ્યુઝન

  • December 01, 2023 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાંચ રાજ્યોમાં ચૂંટણી પૂરી થતાં જ વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા એક્ઝિટ પોલ પણ ક્ધફયુઝન વધારનારા દેખાઈ રહ્યા છે. જોકે એમાં એટલું સ્પષ્ટ થાય છે કે ચતીસ્ગઢ અને તેલંગાણામાં કોંગ્રેસની સત્તા આવવાની સંભાવના વધુ છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ બાબતે એક્ઝિટ પોલ એકબીજાથી ખુબ જ અલગ પડે છે. રાજસ્થાનામા ત્રણ પોલ્સ ભાજપ્નીઓ સત્તા આવવાની આગાહી કરે છે જયારે બે કોંગ્રેસની શક્યતા દશર્વિે છે, એકાદ બે બહુ પાતળો તફાવત બતાવે છે. મધ્ય પરદેશમ તો પોલ્સ વચ્ચેનો તફાવત અત્યંત નોટો છે. અમીક ભાજપ્ને દોઢસો જેટલી બેઠક આપે છે અને અમુક્લ તેને સત્તા ગુમાવતો દશર્વિે ચ્જ્હ્હે. માત્ર છતીસગઢ એવું રાજ્ય છે જ્યાં બહુમતી પોલ્સ કોંગ્રેસનું શાસન જળવાઈ રહે એવું દશર્વિે છે. તેલંગાનામાં પણ કોંગ્રેસ સત્ત્તા પર આવવાની સંભાવના વધુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application