ગરબીની બાળાઓને પુરસ્કૃત કરાઈ
ખંભાળિયાના બેઠક રોડ વિસ્તારમાં આવેલી નવી લોહાણા મહાજન વાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોહાણા મહાજનના ઉપક્રમે રઘુવંશી જ્ઞાતિની બાળાઓ માટે રાસ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હરસિધ્ધિ ગરબા મંડળના ઉપક્રમે સતત નવ દિવસ બાળાઓએ આદ્યશક્તિની આરાધના કરી હતી.
આ નવરાત્રી પર્વે અંતિમ દિવસે ખાસ પૂજન અર્ચન તેમજ બાળાઓને લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે મહા આરતી સહિતના આયોજનમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ જોડાઈને આસ્થા વ્યક્ત કરી હતી. આ સુંદર અને સુચારુ આયોજન માટે હરસિધ્ધિ ગરબા મંડળની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech